- રોજ રાત્રે દોઢથી બે તોલા મેથી પાણીમાં પલાળી રાખી, સવારે ખુબ મસળી, ગાળીને પીવાથી ડાયાબિટીસ મટે છે.
- આમળાનું ચૂર્ણ ફાકવાથી ડાયાબિટીસ મટે છે.
- હળદર એક ચમચી અને આમળાનું ચૂર્ણ એક ચમચી ભેગા કરી રોજ સવાર સાંજ લેવાથી ડાયાબિટીસમાં રાહત થાય છે.
- ૫૦ ગ્રામ લીલી હળદર, કાળી તુલસીના પાન ૧૦, બીલીપત્રના પાન ૩૦ ને વાટી ૧ ગ્લાસ પાણીમાં રાત્રે ભીંજાવી, સવારે ખુબ મસળી, કપડાથી ગાળી, સવારે નરણે કોઠે પીવું, આ પાણી પીધા પછી એક કલાક સુધી કંઈ પણ ખાવુપીવું નહિ, ૨૧ દિવસ સુધી આ પ્રમાણે લેવાથી ડાયાબિટીસ ચોક્કસ મટે છે.
- આમલી ના ચિચુકા શેકીને ખાવાથી ડાયાબિટીસ મટે છે.
- લીમડાના પાનનો રસ નિયમિત પીવાથી ડાયાબિટીસ મટે છે.
- હળદરના ગાંઠિયાને પીસી, ઘીમાં શેકી, સાકર મેળવી, રોજ ખાવાથી ડાયાબિટીસ મટે છે.
- હરડે, બહેડા, કડવા લીમડાની અંતરછાલ, મામેજવો અને જાંબુના ઠળિયા સરખે ભાગે લઇ બારીક ચૂર્ણ કરી સવાર સાંજ લેવાથી ડાયાબિટીસ મટે છે.
- કુમળા કરેલાના નાના કટકા કરી છાયડા માં સુકવી, બારીક ભૂકી કરી, એક તોલા જેટલી ભૂકી સવાર સાંજ લેવાથી ડાયાબિટીસ મટે છે.
- સારા, પાકાં જાંબુને સુકવી, બારીક ખાંડી, ચૂર્ણ બનાવી પાણી સાથે દિવસમાં બે વાર લેવાથી ડાયાબિટીસ મટે છે.
- લસણને પીસીને તેનું પાણી પીવાથી ડાયાબિટીસમટે છે.
- જાંબુડાના ઠળિયા અને સાજીખાર વાટી પીવાથી ડાયાબિટીસ મટે છે.
- કડવા લીમડાના કુણા પાન રોજ ખાવાથી ડાયાબિટીસમટે છે.
- ખાસ કરીને પાચનક્રિયામાં બગાડ થવાથી, બેઠાડું જીવન, અતિશય માનસિક શ્રમ, ચિંતા, ગળ્યા પદાર્થોનું અતિસેવન, દારૂ, મગજ કે કરોડરજ્જુના દર્દો, વારસાગતના કારણે આ રોગ થાય છે. માટે તેનું યોગ્ય નિદાન કરી ઈલાજ કરવો.
- પીપળો, વડ, આંબો, કોઠ, મહુડો કે ગરમાળો ગમે તે એકના મૂળની છાલ, ત્રિફળા, ઇન્દ્રજવ, માંમેજાનું પંચાગ ચૂર્ણ મધ સાથે લેવું.
- આમળા, આસોપાલવની છાલ, અરડૂસીની છાલ, હરડે, કમળફૂલ, ઘાવડીના ફૂલનું ચૂર્ણ, માંમેજાના રસમાં વાટી ગોળી કરી લેવાથી ડાયાબિટીસ મટે છે.
- માંમેજાનો રસ, જાંબુડાનો રસ, તો - 40-40, જાંબુની છાલનો કવાથ તો - 20, ત્રિફળા તો - 3, ધાવડીના ફૂલ તો -5, મરી તો - 2 નું ચૂર્ણ સવાર - સાંજ દૂધ કે પાણી સાથે લેવાથી ડાયાબિટીસ મટે છે.
Calendar 2014 Gujarati ગુજરાતી કેલેન્ડર ૨૦૧૪ (Source :- http://www.bhujmandir.org/pages/calendar-aug-2013-dec-2014 ) To Save Right Click Mouse On Month "Save Target As" May - 2014 June - 2014 July - 2014 August - 2014 December - 2013 September - 2014 January - 2014 October - 2014 February - 2014 November - 2014 March - 2014 December - 2014 April - 2014
Comments
Post a Comment