Skip to main content

Posts

Showing posts with the label Tips

Neem Tree - લીમડો - સ્વાદ માં કડવો અને ગુણમાં મીઠો એવા લીમડો

Neem Tree -   લીમડો - સ્વાદ માં કડવો અને ગુણમાં મીઠો એવા લીમડો Neem Tree ચૈત્રી દનૈયા અને વૈશાખી વાયરામાં લીમડાની શીતળ છાયા અત્‍યાધુનીક કં ૫ નીના એસી કરતા વધુ શીતળતા આપે છે. ઉનાળાની બપોરે ગામના ગોંદરે ઢોલીયો ઢાળીને સુતા વડિલો માટે લીમડો નેચરલ એસીનું કામ કરે છે. આવા આ લીમડાનું શાસ્ત્રીય નામ એજાડીરેક્‍ટા ઇન્‍ડીકા છે. આ ૫ ણાં દેશમાં દરેક સ્‍થળે લીમડો જોવા મળે છે કારણ તેનું મુળ વતન જ દક્ષિણ એશિયા છે. ધન્‍વંતરી નિદ્યૂંટકે લીમડાની ત્રણ જાત વર્ણવી છે. ( ૧ ) લીમડા અથવા કડવો લીમડો ( ૨ ) બકમ લીમડો અને ( ૩ ) મીઠો લીમડો જેમાં પ્રથમ બન્‍ને એક કુળના છે જયારે મીઠો લીમડો લીંબુના કુળનો છે. ઉનાળાની બપોરે શીતળ છાંયડો આપતો લીમડો ઘર આંગણાનું ઉત્તમ ઔષધ છે એટલું જ નહિં લીમડો માતાના ધાવણની જેમ નિર્દોષ છે. લીમડો   ૧૦૦   થી   ૧૨૫   જેટલા કિટકો તથા વનસ્‍પતિજન્‍ય જીવાણુંઓને કાબુમાં રાખી શકે છે. લીમડો જીવાણું ,   વિષાણું અને મધુપ્રમેહ વિરોધી ગુણો ધરાવે છે. ચૈત્ર માસમાં રોજ સવારે લીમડાનો મ્‍હોર કે પાનને વાટી પીવાથી બારેમાસ તાવ આવતો નથી તે વિધાનમાં ઘણું વજુદ છ...

અઠવાડિયામાં વજન ઓછું કરવા વિશે વિચારી રહ્યા છો, તો અપનાવો આ ,If you are thinking about losing weight in the week, then adopt this

અઠવાડિયામાં વજન ઓછું કરવા વિશે વિચારી રહ્યા છો , તો અપનાવો આ... If you are thinking about losing weight in the week, then adopt this... ઘણીં વાર એવું થતું હોય છે કે આપણે વજન ઓછું કરવા વિશે વિચારી લેતા હોઈએ છીએ પણ આપણી પાસે એટ્લો સમય નથી હોતો. એવામાં સૌથી મોટો સવાલ એ ઉઠે છે કે ઓછા સમયમાં એવું તે શું કરીયે કે જેનાથી વજન પણ ઓછું થઇ જાય અને સાથે જ આપણી ફિટનેસ પણ બરકરાર રહે. સૌથી જરૂરી વાત તેના માટે અમુક ખાસ ચીજોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો તમારે પણ તમારું વજન જલ્દી જ ઉતારવું છે અને તમારી પાસે સમયની કમી છે તો સૌથી પહેલા તમારે તમારી લાઈફ સ્ટાઇલ માં બદલાવ કરવાની સાથે પોતાના ડાયેટમાં પણ આ ચીજોને પણ શામિલ કરી લો. 1. સૌથી પહેલા સમયસર ભોજન લો: તમે આ વાત તમારા મગજ માંથી બિલકુલ કાઢી નાખો કે ખોરાક ન લેવાથી વજન ઓંછું થઇ જાય છે પણ એવું પણ બની શકે છે કે તેનાથી પહેલા કરતા પણ વધુ વજન વધી જાય. માટે સમયસર ભોજન લેવું ફાયદામાં રહેશે. 2. જલ્દી ન કરો: એવું ઘણીવાર બનતું હોય છે કે તમે 2 દિવસ એક્સરસાઈઝ કરો અને વિચારવા લાગશો કે તમારું વજન ઓછું કેમ નથી થઇ શકતું. જો તમે એવું વિચારી રહ...

જો સફર દરમિયાન ઉલ્ટીની સમસ્યાથી પરેશાન છો તો, અપનાવો આ અસરદાર ઉપાય… (How to Avoid Vomiting during Travel)

જો સફર દરમિયાન ઉલ્ટીની સમસ્યાથી પરેશાન છો તો , અપનાવો આ   અસરદાર ઉપાય… ( How to Avoid Vomiting during Travel ) યાત્રા કરવી હર કોઈને પસંદ હોય છે પણ ઘણા લોકોને આ સમય દરમિયાન ઉલ્ટી થવાની ફરિયાદ રહેતી હોય છે. એવામાં મોટાભાગે તેઓના સફરની બધી મજા ખરાબ થઇ જાતી હોય છે. સાથે જે લોકો આવા લોકોની સાથે સફર કરતા હોય છે તેઓને પણ પરેશાનીઓ થતી હોય છે. જો તમને પણ યાત્રા દૌરાન આવી જ સમસ્યા થઇ રહી છે તો આજે આ ટીપ્સ અમે તમારા માટે જ લાવ્યા છીએ. આ ઉપાયોને લીધે તમે ઉલટીની સમસ્યાથી બચી શકશો અને સફરની ભરપુર મજા ઉઠાવી શકશો. 1. સફરના સમયે ફ્રુટનું સેવન કરવું ફાયદામાં રહે છે અને ખાસ કરીને સંતરાનું સેવન યાત્રા માટે ખુબ જ સારું માનવામાં આવે છે કેમ કે તેનાથી ઘણા હદ સુધી ઉલ્ટીની સમસ્યા ઓછી થઇ જાય છે. 2. સફર પર ઉલટીની સમસ્યાથી બચવા માટે સૌથી પહેલાં તો તમારે ધ્યાન રાખવું જોઈએ કે કંઈપણ વધુ તૈલી કે મસાલેદાર ખોરાક ગ્રહણ ન કરો નહિ તો એસીડીટીની સમસ્યા આવી શેક છે , જેને લીધે ચક્કર અને ઉલ્ટી જેવી દીક્કતો આવી શકે છે. માટે યાત્રા પણ જવાના સમયે કઈક હલ્કો અને સુપાચ્ય ખોરાક લેવો જોઈએ. 3. આવા સમયે ઉલ્ટીથી...

ઓળખો શરીરમાં કયા વિટામિનની છે કમી | Know the Signals of You Are Vitamin Deficient

Know the Signals of You Are Vitamin Deficient ઓળખો શરીરમાં કયા વિટામિનની છે કમી ને તેની પૂર્તિ કરી જીવો સ્વસ્થ જીવન! Vitamin Chart મોઢામાં ચીરા કે ચાંદા પડવા આ નિયાસિન (બી 3), રાઈબોફ્લેવિન (બી 2) અને બી 12, આયરન , ઝિંક અને વિટામિન બીની કમીના લક્ષણ છે. શાકાહારી લોકોને મોટાભાગે આ સમસ્યા થતી હોય છે. જેથી આવા વિટામિન્સની કમીને દૂર કરવા માટે દાળ , ઈંડા , માછલી , ટ્યૂના , ક્લેમ , ટામેટા , મગફળી અને ફલીઓનું વધુને વધુ સેવન કરવું જોઈએ. ચહેરા પર લાલ દાણા કે વાળ ખરવા આ સમસ્યા મોટાભાગે બાયોટિન (બી 7) જે હેયર વિટામિનના માનથી પણ ઓળખાય છે જેની કમીને કારણે થાય છે. જ્યારે તમારું શરીર ફેટમાં ઘુલનશીલ વિટામિન (જેમ કે એ , ડી , ઈ , કે ) વગેરે શોષે છે ત્યારે આ પાણીમાં ઘુલનશીલ , વિટામિન બીને નષ્ટ કરે છે. જેનાથી બચવા માટે પકવેલા ઈંડા , સામન ફિશ , એવકાડો , મશરૂમ , કોબીજ , સોયાબીન , નટ્સ , રાસભરી અને કેળાનું સેવન કરવું જોઈએ. ઘાવ કે સફેદ દાણા (ગાલ , જાંઘ અને કૂલ્હા પર) આ સમસ્યા સામાન્ય રીતે ફેટી એસિડ અને વિટામિન એ અને ડીની કમીને કારણે થાય છે. તેના...

વહેલી સવારે નયણાં કોઠે પાણી પીવાના લાભો પાછળનું વિજ્ઞાન

વહેલી સવારે નયણાં કોઠે પાણી પીવાના લાભો પાછળનું વિજ્ઞાન આપણે બધા જાણીએ છીએ કે વહેલી સવારે નયણાં કોઠે પાણી પીવાથી ઘણા ફાયદા થાય છે અને એ જરૂરી છે, જેમકે જો તમારે વજન ઘટાડવું હોય તો સવાર માં વહેલા ઉઠીને ચાલવા જાઓ ઘણો ફાયદો થશે, આજે અમે તમને જણાવીશું વહેલી સવારે નયણાં કોઠે પાણી પીવાના બીજા ઘણા બધા જાણ્યા અજાણ્યા ફાયદા ! (૧) જરૂરિયાત મુજબનું પાણી પીવાથી શરીરનું લસિકાતંત્ર સંતુલિત કરે છે. આ એક સતત ગતિ તમારા હૃદય સુધી પહોંચવા માટે લસિકા મદદ કરે છે. આ લસિકા ગ્રંથીઓ શરીરને ચેપ સામે લડાઈ માં મદદ કરે છે, શરીરની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવામાં મદદ કરે છે. (૨) વહેલી સવારે નયણાં કોઠે પાણી પીવાથી રક્ત માં રહેલા ઝેરી તત્વો નાશ પામે છે અને ત્વચા ને કુદરતી નિખાર આપે છે. (૩) વહેલી સવારે પાણી પીવાથી ચયાપચયની ક્રિયામાં 25% સુધી વધારો થાય છે અને એના દ્વારા આપો આપ વજન પણ ઘટે છે. (૪) શરીર માં પાણીની જરૂરિયાત ખુબજ હોય છે અગર જો શરીરમાં પાણી ઓછું હોય તો માથાનો દુઃખાવો શરીર ની બળતરા જેવા રોગ થાય છે જે આપણે વહેલી સવારે પાણી પીને આવા રોગ દુર કરી શકીએ છીએ. (૫) વહેલી સવારે પાણી પીવાથી શરીરની ક્ર...

બાળકને મારશો નહી

બાળકને મારશો નહીં .... દરેક માં-બાપ આ લેખ વાંચે એવી ભલામણ બાળકને મારશો નહીં .... બાળકને મારવાના કોઈ જ લાભ નથી. મારવાથે ઊલટું તે વધારે બગડે છે. આનાથી એની આત્મચાહના ઓછી થાય છે. હંમેશા માબાપનો અને શિક્ષકોનો માર ખાનારાં બાળકો ક્યાં તો આક્રમક બની જાય છે અથવા વધારે દબાયેલાં રહેતાં હોય છે. જે વ્યક્તિ નાનપણમાં એનાં માબાપનો માર ખાઈને મોટી થયેલી હોય છે એ વખત જતાં પોતાનું કામ કઢાવવા માટે હિંસા અને આક્રમકતાનો ઉપયોગ કરતી થઈ જાય છે. માર ખાનારાં બાળકોની અંદર પુખ્ત વયે આત્મવિશ્વાસનો અભાવ તેમ જ હતાશાનું પ્રમાણ વધારે જોવા મળે છે. આધુનિક સંશોધનોથી એવું પણ જણાયું છે કે આવી વ્યક્તિઓ મોટી થઈને નીચલા દરજ્જાની, ઓછા વેતનની નોકરીથી ચલાવી લેતા હોય છે. પ્રશ્ન એ છે કે માબાપ બાળકોને મારે છે કેમ ? જેમણે નાનપણમાં માર ખાધેલો હોય એવાં માબાપમાં સ્વાભાવિક રીતે જ એના સંસ્કારો રહેવાના. પોતે બાળપણમાં મેળવેલા તમાચા અને ધોલધપાટનો જાણે કે તેઓ પોતાનાં બાળકો પાસેથી હિસાબ ચૂકતે કરતા હોય છે. ઘણાં માતાપિતા પોતાના જીવનની અને રોજબરોજની પડોજણોનો રોષ બાળક પર કાઢતા હોય છે. સાસુના ત્રાસથી કંટાળેલી માતા કે ઑફિસન...

Read Gujarati PDF

Download Gujarati PDF File Click On Image to Download OR save as ... For More Gujrati Health Book Click Hear (Source :- http://jivanshaili.in)

હંમેશા સ્વસ્થ રહેવા માટે તમે આ એક કામ કરી શકો?

હંમેશા સ્વસ્થ રહેવા માટે તમે આ એક કામ કરી શકો? શું તમે જાણો છો આપણા જીવનમાં પહેલુ સુખ શું છે ? શાસ્ત્રો અને વિદ્વાનો અનુસાર પહેલુ સુખ નિરોગી કાયાને બદાવવામાં આવી છે. નિરોગી કાયાનો અર્થ છે સ્વસ્થ શરીર. જો કોઈ વ્યક્તિનું શરીર સ્વસ્થ નથી રહેતું તે દુનિયાનું કોઈપણ સુખ ભોગવી શકતો નથી. આપણા સમસ્ત સુખોનો આનંદ પ્રાપ્ત કરવા માટે જરૂરી છે આપણુ શરીર સ્વસ્થ હોય. શાસ્ત્રો પ્રમાણે શરીરને બીમારીઓથી દૂર રાખવા માટે અનેક ઉપાય બતાવ્યા છે , આ ઉપાયોમાંથી એક છે વ્રત-ઉપવાસ. મોટાભાગની બીમારીઓ ખાન-પાનની વસ્તુઓ અને પેટ સાથે સંબંધિત હોય છે , આથી આ વાતોનું વિશેષ ધ્યાન આપવામાં જરૂર હોય છો. જો આપણું પાચન તંત્ર વ્યવસ્થિત અને સ્વસ્થ રહેશે તો ઘણી હદ સુધી આપણે બીમારીઓ ઉપર રોક લગાવી શકીશું. પાંચનતંત્રને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે કે આપણે એક મહિનામાં ઓછામાં ઓછા બે વાર ખાધા વગર રહેવું જોઈએ. આ વાતનું ધ્યાન રાખીને પ્રાચીન કાળથી જ વ્રત-ઉપવાસ રાખવાની પરંપરા બનાવવામાં આવી જેથી વ્યક્તિ વ્રત-ઉપવાસના નામ ઉપર શરીરના પાંચનતંત્રને આરામ આપી શકે. વ્રત-ઉપાવાસનું ધાર્મિક મહત્વ પણ છે. વ્રતનો અર્થ છે સંકલ્પ કે દ્રઢ નિ...