Skip to main content

Posts

Showing posts from October, 2014

વહેલી સવારે નયણાં કોઠે પાણી પીવાના લાભો પાછળનું વિજ્ઞાન

વહેલી સવારે નયણાં કોઠે પાણી પીવાના લાભો પાછળનું વિજ્ઞાન આપણે બધા જાણીએ છીએ કે વહેલી સવારે નયણાં કોઠે પાણી પીવાથી ઘણા ફાયદા થાય છે અને એ જરૂરી છે, જેમકે જો તમારે વજન ઘટાડવું હોય તો સવાર માં વહેલા ઉઠીને ચાલવા જાઓ ઘણો ફાયદો થશે, આજે અમે તમને જણાવીશું વહેલી સવારે નયણાં કોઠે પાણી પીવાના બીજા ઘણા બધા જાણ્યા અજાણ્યા ફાયદા ! (૧) જરૂરિયાત મુજબનું પાણી પીવાથી શરીરનું લસિકાતંત્ર સંતુલિત કરે છે. આ એક સતત ગતિ તમારા હૃદય સુધી પહોંચવા માટે લસિકા મદદ કરે છે. આ લસિકા ગ્રંથીઓ શરીરને ચેપ સામે લડાઈ માં મદદ કરે છે, શરીરની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવામાં મદદ કરે છે. (૨) વહેલી સવારે નયણાં કોઠે પાણી પીવાથી રક્ત માં રહેલા ઝેરી તત્વો નાશ પામે છે અને ત્વચા ને કુદરતી નિખાર આપે છે. (૩) વહેલી સવારે પાણી પીવાથી ચયાપચયની ક્રિયામાં 25% સુધી વધારો થાય છે અને એના દ્વારા આપો આપ વજન પણ ઘટે છે. (૪) શરીર માં પાણીની જરૂરિયાત ખુબજ હોય છે અગર જો શરીરમાં પાણી ઓછું હોય તો માથાનો દુઃખાવો શરીર ની બળતરા જેવા રોગ થાય છે જે આપણે વહેલી સવારે પાણી પીને આવા રોગ દુર કરી શકીએ છીએ. (૫) વહેલી સવારે પાણી પીવાથી શરીરની ક્ર