Skip to main content

Posts

Showing posts from 2013

Calendar 2014 Gujarati (ગુજરાતી કેલેન્ડર-૨૦૧૪ )

Calendar 2014 Gujarati ગુજરાતી કેલેન્ડર ૨૦૧૪  (Source :- http://www.bhujmandir.org/pages/calendar-aug-2013-dec-2014 ) To Save Right Click Mouse On Month "Save Target As"  May - 2014 June - 2014 July - 2014 August - 2014 December - 2013 September - 2014 January - 2014 October - 2014 February - 2014 November - 2014 March - 2014 December - 2014 April - 2014       

દુનિયાભરની વાનગીઓ આપણી ભાષામાં…

દુનિયાભરની વાનગીઓ આપણી ભાષામાં…     અનુક્રમણિકા અ અડદિયા આ આદુપાક આલૂ સેવ ઈ ઈદડા ઈન્સ્ટન્ટ રબડી ઉ ઉપમા એ એગલેસ ચોકલેટ સ્પન્જ કેક ઓ ઓટ એન્ડ રેઝિન કૂકીઝ્ ક કચોરી કાજુ કતરી કાશ્મીરી પુલાવ કેબૅજ પનીર કોન કોફતા કરી કોબી પાલકના મુઠીયા ખ ખાંડવી (પાટવડી) ગ ગાજરનો હલવો ગ્રીન ફ્રુટ મઠો ઘ ઘૂઘરા ચ ચકરી ચટણી - સેવ - દહીંપુરી ચટપટા પરાઠા ચટપટી ભેળ ચોકો કોકો રોલ્સ જ જલેબી અને પાપડી ગાંઠીયા ટ ટમેટો સૂપ ઢ ઢોકળા - ગુજરાતની સ્પેશિયાલિટિ ઢોસા ત ત્રણ પડવાળી ઘારી દ દહીંવડા દાબેલી દાલ બાટી દાલમખની દાળવડા દૂધીના કોફતા વીથ કાજૂ કરી ન નાયલોન ખમણ ન્યુટ્રિશીયસ વૅજીટેબલ ખીચડી... પ પંજાબી છોલે પનીર વેજ મસાલા પાલક મગદાળના પરાઠા પૌંઆનો ચેવડો ફ ફણગાવેલા ઘઉં અને કોબીજનો પુલાવ ફાડા લાપસી બ બફવડા બૅક્ડ સ્પેગેટિ વીથ પાઈનેપલ ભ ભરેલા મસાલા ભીંડા ભરેલા રવૈયા બટાકા મ મકાઈની ખાંડવી મગની દાળ -સાબુદાણાની ઉપમા મગની દાળના ચીલા મજેદાર પાતરા મસાલા કોર્ન મસાલા મગ મિક્સ દાળ હાંડવો મોહનથાળ ર રતલ

Read Gujarati PDF

Download Gujarati PDF File Click On Image to Download OR save as ... For More Gujrati Health Book Click Hear (Source :- http://jivanshaili.in)

હંમેશા સ્વસ્થ રહેવા માટે તમે આ એક કામ કરી શકો?

હંમેશા સ્વસ્થ રહેવા માટે તમે આ એક કામ કરી શકો? શું તમે જાણો છો આપણા જીવનમાં પહેલુ સુખ શું છે ? શાસ્ત્રો અને વિદ્વાનો અનુસાર પહેલુ સુખ નિરોગી કાયાને બદાવવામાં આવી છે. નિરોગી કાયાનો અર્થ છે સ્વસ્થ શરીર. જો કોઈ વ્યક્તિનું શરીર સ્વસ્થ નથી રહેતું તે દુનિયાનું કોઈપણ સુખ ભોગવી શકતો નથી. આપણા સમસ્ત સુખોનો આનંદ પ્રાપ્ત કરવા માટે જરૂરી છે આપણુ શરીર સ્વસ્થ હોય. શાસ્ત્રો પ્રમાણે શરીરને બીમારીઓથી દૂર રાખવા માટે અનેક ઉપાય બતાવ્યા છે , આ ઉપાયોમાંથી એક છે વ્રત-ઉપવાસ. મોટાભાગની બીમારીઓ ખાન-પાનની વસ્તુઓ અને પેટ સાથે સંબંધિત હોય છે , આથી આ વાતોનું વિશેષ ધ્યાન આપવામાં જરૂર હોય છો. જો આપણું પાચન તંત્ર વ્યવસ્થિત અને સ્વસ્થ રહેશે તો ઘણી હદ સુધી આપણે બીમારીઓ ઉપર રોક લગાવી શકીશું. પાંચનતંત્રને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે કે આપણે એક મહિનામાં ઓછામાં ઓછા બે વાર ખાધા વગર રહેવું જોઈએ. આ વાતનું ધ્યાન રાખીને પ્રાચીન કાળથી જ વ્રત-ઉપવાસ રાખવાની પરંપરા બનાવવામાં આવી જેથી વ્યક્તિ વ્રત-ઉપવાસના નામ ઉપર શરીરના પાંચનતંત્રને આરામ આપી શકે. વ્રત-ઉપાવાસનું ધાર્મિક મહત્વ પણ છે. વ્રતનો અર્થ છે સંકલ્પ કે દ્રઢ નિ

Jan Gan Man | જન ગણ મન અધિનાયક જય હે

H A P P Y I N D E P E N D E N C E D A Y જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા...ગીત દેશનું રાષ્ટ્રગીત છે. જેનો એક એક શબ્દ દેશ ભક્તિથી છલોછલ છે. નોબૅલ પારિતોષિક વિજેતા રવીન્‍દ્રનાથ ટાગોર રચીત બંગાળી ભાષાની કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતના રાષ્ટ્રગીત તરીકે અપનાવાયેલ છે. આ ગીત પ્રથમ વાર ડિસેમ્‍બર 28, 1911 ના દિવસે ઇંડિયા નેશનલ કૉંગ્રેસની સભામાં ગવાયેલ અને 2 જાન્‍યુઆરી , 1947 ના દિવસે ગણતંત્ર માં રાષ્ટ્રગીત તરીકે સમ્‍માનિત કરાયું જન ગણ મન અધિનાયક જય હે , ભારત ભાગ્‍યવિધાતા  પંજાબ સિન્‍ધુ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્‍કલ બંગ , વિંધ્‍ય હિમાચલ યમુના ગંગા ઉચ્‍છલ જલધિ તરંગ , તવ શુભ નામે જાગે , તવ શુભ આશીષ માંગે , ગાહે તવ જયગાથા જન ગણ મંગલદાયક જય હે , ભારત ભાગ્‍યવિધાતા , જય હે... જય હે... જય હે... જય જય જય જય હે! અધિકૃત રીતે રાષ્ટ્રગીતને બાવન (52) સેકંડમાં ગાવામાં આવે છે. ક્‍યારેક પહેલી તથા છેલ્લી કડી ને 20 સેકંડના ગાળામાં પણ ગાવામાં આવે છે.

World Top 5 Programmer | વર્લ્ડ ટોપ 5 કમ્પ્યુટર પ્રોગ્રામર્સ

વર્લ્ડ ટોપ  5  કમ્પ્યુટર પ્રોગ્રામર્સ( World Top 5 Programmer ) પ્રોગ્રામિંગ શ્રેણી અમે વિશે લખ્યું છે ભાષાના કાર્યક્રમો વિશે ઇતિહાસ અને તમે તે ક્યારેય સાંભળ્યું ન કરી રહ્યાં છો, પ્રોગ્રામિંગ ભાષાઓ વિશ્વમાં શ્રેષ્ઠ 10 કમ્પ્યુટર પ્રોગ્રામર્સ વિશે શેર કરવા માટે હવે, સમય.   World Top 5 Programmer પ્રોગ્રામર્સ કોડ લખીને કમ્પ્યુટર સિસ્ટમ સાથે વાતચીત જે કમ્પ્યુટર ઉત્સાહીઓ છે, અને તેઓ કમ્પ્યૂટર માટે સોફ્ટવેર વિકસાવે છે.   પ્રોગ્રામર પણ Coder, વિકાસકર્તા અને સોફ્ટવેર એન્જિનિયર તરીકે ઓળખાય છે. અમે ઇતિહાસ જોવા નહિં, તો એડા લવલેસ (ADA ઓગસ્ટા) પ્રથમ પ્રોગ્રામર હતા અને તેમણે ચાર્લ્સ બેબેજ ઓફ વિદ્યાર્થી હતા. એડા લવલેસ ચાર્લ્સ બેબેજ માતાનો એનાલિટીકલ એન્જિન માટે કોડ લખ્યું. 1973 માં ડેનિસ રિચી "C" પ્રોગ્રામિંગ ભાષા છે, આ સૌથી વ્યાપક ઉપયોગ પ્રોગ્રામિંગ ભાષા છે બનાવનાર. વર્લ્ડ ટોપ 5 કમ્પ્યુટર પ્રોગ્રામર્સ અહીં કોમ્પ્યુટર સોફ્ટવેર , કાર્યક્રમો અને પણ સંચાલન સિસ્ટમ વિકસિત કરીને કમ્પ્યુટર યુગ બદલાઈ જે વિશ્વમાં વિશ્વના શ્રેષ્ઠ પ્રોગ્રામરો યાદી છે. # 1  ડેનિસ રિચી

Choghadia ચોઘડિયા

 ચોઘડિયા કોઇપણ કાર્યને શુભ મુહૂર્તમાં કે સમય પર આરંભ કરવાથી પરિણામ અપેક્ષિત આવવાની શક્યતા વધારે છે. આ શુભ સમય ચોઘડીયામાં જોઇને મેળવી શકાય છે. અહીં અમે ચોઘડીયા જોવાની સગવડ ઉપલબ્ધ કરી છે. વિશેષ-દિવસ  અને રાત્રિના ચોઘડિયાની શરૂઆત ક્રમશઃ સૂર્યોદય અને સૂર્યાસ્‍તથી થાય છે. દરેક ચોધડિયાનો સમયગાળો દોઢ કલાકનો હોય છે. સમયપ્રમાણે ચોઘડિયાને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે - શુભ, મધ્યમ અને અશુભ. આમાં અશુભ ચોઘડિયામાં કોઇ પણ નવું કાર્ય કરવાથી બચવું જોઇએ. શુભ ચોઘડિયા શુભ (સ્‍વામી ગુરૂ), અમૃત (સ્‍વામી ચંદ્ર), લાભ (સ્‍વામી બુધ) મધ્યમ ચોઘડિયા ચર (સ્‍વામી શુક્ર) અશુભ ચોઘડિયા ઉદ્વેગ (સ્‍વામી સૂર્ય), કાલ (સ્‍વામી શનિ), રોગ (સ્‍વામી મંગળ)

ઈન્ટરનેટ પર જાહેરખબરોથી છુટકારો મેળવો

જો આપ ઈન્ટરનેટ પર જાહેરખબરોથી કંટાળ્યા હોવ અથવા તો ઈન્ટરનેટ માટે થતા ખર્ચમાં ઘટાડો કે કરકસર કરવા માંગતા હો તો ABP (Ad Block Plus) ઉપયોગી છે. તેનાથી સમયની પણ બચત થાય છે. તે માટે, અહીં — https://adblockplus.org  ક્લિક કરો. પછી નીચે બતાવ્યા પ્રમાણે Install for Chrome પર ક્લિક કરો (અહીં Chrome નું ઉદાહરણ બતાવ્યું છે પણ તમે જે બ્રાઉઝર વાપરતા હશો તેનું નામ હશે) ત્યારબાદ Add પર ક્લિક કરો નીચે બતાવ્યા પ્રમાણે installation થશે ત્યાં તમારે કંઈ કરવાનું નથી Add થઇ જશે એટલે નીચે પ્રમાણે મેસેજ દેખાશે બસ હવે તમને જાહેરાતોથી છુટકારો મળી જશે. પણ જો તમે કોઈ ખાસ વેબસાઈટ પર જાહેરાત જોવા માંગતા હોવ તો નીચે બતાવ્યા પ્રમાણે 1. ABP ના icon પર ક્લિક કરો પછી 2. Enabled for this site આગળના ચોરસ ખાનામાં ક્લિક કરી ટીક કાઢી નાખો. Android મોબાઈલ માં પણ install કરી શકાય છે.

Hanuman Chalisa શ્રી હનુમાન ચાલીસા ભાવાર્થ

Hanumaan Ji  શ્રી હનુમાન ચાલીસા - તુલસીદાસ ॥  दोहा  ॥ ॥  દોહા  ॥ श्री गुरु चरन सरोज रज, निज मन मुकुरु सुधारि । बरनउं रघुबर बिमल जसु, जो दायकु फल चारि ॥ શ્રી ગુરૂ ચરન સરોજ રજ, નિજ મન મુકુરૂ સુધારિ | બરનઉં રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ ॥ ભાવાર્થ - શ્રી મહારાજના ચરણ કમળોની ધૂળથી મારા મનરૂપી દર્પણને પવિત્ર કરી મેં શ્રી રઘુવીરના નિર્મલ યશનું વર્ણન કરું છું, જે ચારો ફળ (ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ) આપનાર છે. बुद्धिहीन तनु जानके, सुमिरौं पवन कुमार । बल बुद्धि विद्या देहु मोहिं, हरहु कलेश विकार ॥ બુદ્ધિહીન તનુ જાનકે, સુમિરૌં પવન કુમાર | બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિં, હરહુ કલેશ વિકાર ॥ ભાવાર્થ - હે પવનપુત્ર, મેં આપનું સ્મરણ કરું છું. આપ તો જાણો જ છો કે મારું શરીર અને બુદ્ધિ નિર્બળ છે. મને શારીરિક બળ, સદબુદ્ધિ, તથા જ્ઞાન આપો અને મારા દુઃખો તથા દોષોનું હરણ કરો. ॥  चौपाई  ॥ ॥  ચૌપાઈ  ॥ जय हनुमान ज्ञान गुन सागर । जय कपीस तिहुं लोक उजागर ॥ જય હનુમાન જ્ઞાન ગુન સાગર | જય કપીસ તિહું લોક ઉજાગર ॥ ભાવાર્થ - હે કેસરીનન્દન, આપની જય હો ! આપના જ્ઞાન અન