Skip to main content

Posts

Showing posts from March, 2013

Hanuman Chalisa શ્રી હનુમાન ચાલીસા ભાવાર્થ

Hanumaan Ji  શ્રી હનુમાન ચાલીસા - તુલસીદાસ ॥  दोहा  ॥ ॥  દોહા  ॥ श्री गुरु चरन सरोज रज, निज मन मुकुरु सुधारि । बरनउं रघुबर बिमल जसु, जो दायकु फल चारि ॥ શ્રી ગુરૂ ચરન સરોજ રજ, નિજ મન મુકુરૂ સુધારિ | બરનઉં રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ ॥ ભાવાર્થ - શ્રી મહારાજના ચરણ કમળોની ધૂળથી મારા મનરૂપી દર્પણને પવિત્ર કરી મેં શ્રી રઘુવીરના નિર્મલ યશનું વર્ણન કરું છું, જે ચારો ફળ (ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ) આપનાર છે. बुद्धिहीन तनु जानके, सुमिरौं पवन कुमार । बल बुद्धि विद्या देहु मोहिं, हरहु कलेश विकार ॥ બુદ્ધિહીન તનુ જાનકે, સુમિરૌં પવન કુમાર | બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિં, હરહુ કલેશ વિકાર ॥ ભાવાર્થ - હે પવનપુત્ર, મેં આપનું સ્મરણ કરું છું. આપ તો જાણો જ છો કે મારું શરીર અને બુદ્ધિ નિર્બળ છે. મને શારીરિક બળ, સદબુદ્ધિ, તથા જ્ઞાન આપો અને મારા દુઃખો તથા દોષોનું હરણ કરો. ॥  चौपाई  ॥ ॥  ચૌપાઈ  ॥ जय हनुमान ज्ञान गुन सागर । जय कपीस तिहुं लोक उजागर ॥ જય હનુમાન જ્ઞાન ગુન સાગર | જય કપીસ તિહું લોક ઉજાગર ॥ ભાવાર્થ - હે કેસરીનન્દન, આપની જય હો ! આપના જ્ઞાન અન