Skip to main content

Posts

Showing posts from October, 2012

કોમ્પ્યુટર માં con prn વગેરે નામના ફોલ્ડર બનાવી જુઓ: નહિ બનાવી શકો.. હું બનાવી શકું છું.

તમે ખરેખર કોમ્પ્યુટર નિષ્ણાંત છો તો નીચે બતાવેલા ફોલ્ડર બનાવી જુઓ.. CON PRN AUX NUL COM1 COM2 COM3 COM4 COM5 COM6 COM7 COM8 COM9 LPT1 LPT2 LPT3 LPT4 LPT5 LPT6 LPT7 LPT8 LPT9 ટ્રાય કરી? ના બન્યા? તો આ રહ્યો જવાબ:   કમાન્ડ પ્રોમ્પ્ટ પર નીચે બતાવેલ કમાન્ડ ટાઇપ કરો અને જુઓ કમાલ mkdir \\.\c:\con આ કમાન્ડ થી c ડ્રાઈવ માં con નામનું ફોલ્ડર બની ગયું હશે. આમજ બીજા ફોલ્ડર પણ બનાવી શકાય. હવે ડીલીટ કેમ કરાય તે ના સમજાય તો કોમેન્ટ્સ માં પ્રશ્ન પૂછી શકો છો. અને જો તમને આવડતું હોય તો પણ તમે તેને કોમેન્ટ્સ માં લખી શકો છો.