Skip to main content

Posts

Showing posts from November, 2012

ફેસબુક ટીપ્સ & ટ્રીક્સ

50 ફેસબુક ટીપ્સ & ટ્રીક્સ હાલના સમયમાં ફેસબુક એ સોસીઅલ નેટવર્ક નો રાજા છે. તેના યુઝર રોજ એક કરતા વધારે વાર લોગીન થાય છે અને અલગ અલગ લોકોનો ફેસબુકમાં લોગીન થવા માટેનો આશય પણ અલગ અલગ હોઈ શકે છે, કોઈ ફ્રેન્ડ અને પોતાના સ્ટેટસ અપડેટ માટે તો કોઈ માર્કેટિંગ માટે તો કોઈ નવા સમાચાર માટે તો કોઈ ટાઇમ પાસ કરવા માટે લોગીન થતા હોય છે. તો ઘણા લોકો મોબાઈલથી ૨૪ કલાક ફેસબુક માં ઓનલાઈન રહેતા હોય છે. અહી એવી ઘણી ટીપ્સ આપેલી છે જેમાંની ઘણી ફેસબુકમાં સમય બચાવનારી તો ઘણી મજા માટે તો ઘણી સિક્યુરીટી માટે તો ઘણી ટ્રીક્સ ની મદદ થી કંઈક નવું કરવા મળશે. આમાંની ઘણી ટીપ્સની તમને ખબર હોઈ શકે છે અને તમે તેનો ઉપયોગ પણ કરતા હો તેવું બને પરંતુ ઘણી ટીપ્સ એવી પણ છે જે થર્ડ પાર્ટી વેબસાઈટ ની મદદથી શક્ય છે અને ઉપયોગી પણ છે.. તો ચાલો જોઈએ: 1. ફેસબુકના સ્ટેટસ અપડેટ અને મેસેજ ને શેડ્યુલ કરો: ક્યારેક કોઈ કારણસર તમે થોડા દિવસ માટે ફેસબુક માં લોગીન કરી શકો તેમ ના હોય ત્યારે અને તમારે કોઈ ચોક્કસ દિવસે સ્ટેટસ અપડેટ કરવું હોય અથવા કોઈને મેસેજ મોકલવો હોય તો તમે LaterBro નો ઉપયોગ કરી શકો છો. 2. અમુક લોકો