દુનિયાભરની વાનગીઓ આપણી ભાષામાં…
અનુક્રમણિકા
અ
- અડદિયા
આ
- આદુપાક
- આલૂ સેવ
ઈ
- ઈદડા
- ઈન્સ્ટન્ટ રબડી
ઉ
- ઉપમા
એ
- એગલેસ ચોકલેટ સ્પન્જ કેક
ઓ
- ઓટ એન્ડ રેઝિન કૂકીઝ્
ક
- કચોરી
- કાજુ કતરી
- કાશ્મીરી પુલાવ
- કેબૅજ પનીર કોન
- કોફતા કરી
- કોબી પાલકના મુઠીયા
ખ
- ખાંડવી (પાટવડી)
ગ
- ગાજરનો હલવો
- ગ્રીન ફ્રુટ મઠો
ઘ
- ઘૂઘરા
ચ
- ચકરી
- ચટણી - સેવ - દહીંપુરી
- ચટપટા પરાઠા
- ચટપટી ભેળ
- ચોકો કોકો રોલ્સ
જ
- જલેબી અને પાપડી ગાંઠીયા
ટ
- ટમેટો સૂપ
ઢ
- ઢોકળા - ગુજરાતની સ્પેશિયાલિટિ
- ઢોસા
ત
- ત્રણ પડવાળી ઘારી
દ
- દહીંવડા
- દાબેલી
- દાલ બાટી
- દાલમખની
- દાળવડા
- દૂધીના કોફતા વીથ કાજૂ કરી
ન
- નાયલોન ખમણ
- ન્યુટ્રિશીયસ વૅજીટેબલ ખીચડી...
પ
- પંજાબી છોલે
- પનીર વેજ મસાલા
- પાલક મગદાળના પરાઠા
- પૌંઆનો ચેવડો
ફ
- ફણગાવેલા ઘઉં અને કોબીજનો પુલાવ
- ફાડા લાપસી
બ
- બફવડા
- બૅક્ડ સ્પેગેટિ વીથ પાઈનેપલ
ભ
- ભરેલા મસાલા ભીંડા
- ભરેલા રવૈયા બટાકા
મ
- મકાઈની ખાંડવી
- મગની દાળ -સાબુદાણાની ઉપમા
- મગની દાળના ચીલા
- મજેદાર પાતરા
- મસાલા કોર્ન
- મસાલા મગ
- મિક્સ દાળ હાંડવો
- મોહનથાળ
ર
- રતલામી સેવ
- રવા ઢોકળા
- રસગુલ્લા
લ
- લસણની ભીની ચટણી
- લાડુ
- લીલા નાળિયેરનો હલવો
વ
- વેજ મંચુરિયન
- વેજ માર્બલ્સ વીથ ગ્રેવિ
- વેજિટેબલ ઉત્તપમ
- વેજિટેબલ સૂપ
- વૉલનટ બ્રાઉની વીથ આઈસક્રીમ
શ
- શક્કરીયાનો શીરો
સ
- સાંભાર
- સાત ધાન્યનો ખીચડો
- સાતપડી પૂરી
- સાબુદાણા ની ઈડલી
- સાબુદાણાની ખિચડી
- સુંવાળી
- સેવ ઉસળ
- સેવ ખમણી
- સૉર કોકોનટ પુલાવ
- સોયા - કૉર્ન ટિક્કી
- સ્ટફ્ડ કારેલા
- સ્વીટ ડ્રાયફ્રુટ મેજિક
હ
- હલવાસન
- હાકા નૂડલ્સ
- હેલ્ધી ઍન્ડ ટૅસ્ટી સૅલડ
Thank you www.swaadindia.com
દુનિયાભર ની રેસિપી ની વાત જાવા ધ્યો લીલી હળદર ના શાક ની રેસિપી કયાં છે ?
ReplyDeleteલીલી હળદરનાંફાયદા અનેમહેસાણા નુંયાત લીલી હળદરનુંશાક બનાવવાની સરળ રીત
ReplyDeleteિશયાળાની શઆત સાથેજ લીલી હળદરનુબરમાંઆગમન થઈ ગયુછે. બરમાંપીળી અનેસફેદ એમ બંનેકારની હળદર મળેછે. આ બેકારની િલલી હળદરનાં ગુણ સરખા જ છે. સુકી હળદર કરતાંપણ લીલી હળદર અિત ગુણકારી છે. કડકડતી ઠંડીમાંલીલી હળદર ખાવાના અઢળક ફાયદા છે.
હળદરનુંિનયિમત સેવન કરવાથી 14 તની બીમારીઓથી બચી શકાય છે. દુિનયામાં સૌથી મોઘી ં માનવામાંઆવતી છ ડસ એટલેકેછ દવાઓમાં જેતવ ઉમેરવામાંઆવેછે, એ છ એ છ તવ હળદરમાં સમાયેલાં છે. ણીનેનવાઈ લાગશેકેઆયુવદનાંતમામ ઔષધમાં એકમા હળદર એવી છેકેજના ે પર મોડનસાયસે
અયાર સુધીમાં 56000 જટેલાંિરસચઅનેયોગો કરી લીધાં છે.
હળદર ભારતીય મસાલાની શાન માનવામાંઆવેછે. ભારતીય ભોજન હળદર િવના અધૂં છે. સાથેજ હળદરના અનેક વાય લાભ પણ છે. એમાંય જો તમેમેદિવતાની સમયાથી પીડાતા હો તો એકલી હળદર ખાવાથી તમારો મેદ ઓછો થઈ ય છે. હળદર એિટસેિટક પણ છે. શરીરમાંાંય પણ વાગેતો દળેલી હળદર તેઘા
માં ભરી દેવાથી વાગેલો ઘા ઝાઈ ય છે. માંદગી અડતી નથી. વળી, લીલી હળદરથી ર શુિ પણ થાય છે.
તો ચાલો િમો આજેખૂબ જ લાભકારી એવી લીલી હળદરનું ટેટી અનેહેધી શાક બનાવતા શીખીએ.
લીલી હળદરનુંશાક બનાવવા માટેજરી સામી:
500 ામ સૂકી ડુંગળીની પેટ
500 ામ ટમેટાની અધકચરી ેવી
500-750 ામ લીલી હળદર
500-750 ામ લસણ
500 ામ ઘી
500 ામ દહી (ં લસી જવું ે )
250 ામ આદંુ
250 ામ મરચાની પેટ
250 ામ લીલા વટાણા
200 ામ કોથમીર
200-400 ામ સમારલે ગોળ
મીઠુ, લાલ મરચું
લીલી હળદરનુંશાક બનાવવાની રીત:
સૌથમ ઘી માંલીલી હળદર લાલાશ થાય યાં સુધી સાંતળી લેવી (બળી ન ય તેનુયાન રાખવું.)
પછી લસણ ઉમેરી સાંતળવું, સંતળાય ય એટલેડુંગળીની પેટ ઉમેરવી.પછી ટામેટાની ેવી ઉમેરવી. ઘી છૂટું પડેએટલેઆદંુછૂટું છવાયું ભભરાવી 1-2 િમનીટ રહેવા દેવુંયારબાદ મરચાની પેટ ઉમેરવી. પછી જર મુજબ મીઠુઅનેલાલ મરચું ઉમેરવું. પછી વટાણા અનેગોળ ઉમેરી િમસ કરવું. છેલેદહીંઉમેરી બરાબર િમસ
કરી દેવું. કોથમીર ઉમેરી ગાિનશ કરવું. લો, હવેતૈયાર છેહળદરનું ટેટી શાક. આ શાકનેબાજરીના રોટલા સાથેસવકરવું. આ િસવાય લીલી હળદરનો ઉપયોગ સલાડ તરીકેઅથવા અથાણું બનાવીનેપણ કરી શકાય.
લીલી હળદરના ફાયદા :
હળદર મધુમેહ, મૂમાગઅનેચામડીના રોગો, રિવકાર, બરોળ અનેલીવરના રોગો, કમળો, સંહણી, શીળસ, દમ, ઉધરસ, શરદી, કાકડા, ગળાના રોગો, મોઢાનાં ં ચાંદાં, અવાજ બેસી જવો વગેરેરોગોમાં ખુબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત હળદર વએટલેદેહનો રંગ સારો કરનાર, મળનેઉખેડનાર, ખંજવાળ મટાડનાર, કફ,
િપ, પીનસ, અિચ, કુ, િવષ, મેહ, ણ, કૃિમ, પાંડુરોગ અનેઅપચાનો નાશ કરનાર છે.
ઈલેડમાંતાજતરમાં ે થયેલાં સંશોધન મુજબ હળદરમાં રહેલું કરુમીન નામનું રસાયણ ઈસોફેલ કેસરના કોષોનો પણ નાશ કરેછે.
ઘઉં ના ફાડા નો પુલાવ બિરયાની ની રેસીપી આપો
ReplyDelete