Lili haldar nu shaak | લીલી હળદરનું શાક આપણે લીલી હળદર નુ શાક બનાવવાની રીત – lili haldar nu shaak banavani rit શીખીશું. લીલી હળદર શિયાળા માં સારી મળે છે Please subscribe Seema ka Tadka YouTube channel If you like the recipe ને હળદર ની તાસીર થોડી ગરમ હોવા ના કારણે શિયાળામાં ખાવાથી ગરમ નથી લગતી ને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે એટલે શિયાળા માં લીલી હળદર ગમે તે રીતે ખાસ સેવન કરવું જોઈએ તો ચાલો લીલી હળદરનું શાક બનાવવાની રીત – lili haldar sabji recipe – haldi sabji recipe in gujarati શીખીએ. લીલી હળદરનું શાક બનાવવા જરૂરી સામગ્રી | haldar nu shaak ingredients લીલી હળદર 250 ગ્રામ ઘી 150-200 ગ્રામ ઝીણી સુધારેલી ડુંગળી 2 આદુ નો ટુકડો ½ ઇંચ લસણ ની કણી 8-10 લીલા મરચા સુધારેલા 2-3 દહી ½ લીટર કાજુના કટકા 15-20 લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી ધાણા જીરું પાઉડર 1 ચમચી રાઈ ½ ચમચી જીરું ½ ચમચી ગરમ મસાલો ¼ ચમચી લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી સ્વાદ મુજબ મીઠું લીલી હળદર નુ શાક | lili haldar nu shaak લીલી હળદર નું શાક બનાવવા સૌપ્રથમ હળદર ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુ કે ચમચી વડે એને છોલી લ્યો ને ફરીથ
Kingamrish is a blog that offers a unique perspective on technology, business, and lifestyle topics. From the latest gadgets and software to the hottest trends and innovative ideas, we cover it all. Our posts are informative, engaging, and easy to understand, making them perfect for anyone interested in staying up-to-date with the latest news and developments in the digital world. Whether you're a tech enthusiast, a business owner, or simply curious about the world around you,