માત્ર 5 મિનિટમાં પેટ સાફ અને શરીરની ગંદકી બહાર કરવાના ઘરેલુ ઉપાયો.Household remedies for stomach cleansing and body dirt in just 5 minutes .
માત્ર 5 મિનિટમાં પેટ સાફ અને શરીરની ગંદકી બહાર કરવાના ઘરેલુ ઉપાયો….
Household remedies for stomach cleansing and body
dirt in just 5 minutes ...
દોસ્તો જેવું કે
તમે જાણો છો કે આજ-કાલના લોકો ઘરના ખાવાની જગ્યાએ બહારનું જમવાના ખુબ વધુ શોખીન
હોય છે. એવામાં તેઓને ઘણી પેટ સંબન્ધિ પરેશાનીઓથી પસાર થવું પડતુ હોય છે. જેમ કે
એસીડીટી, પેટમાં જલન, દર્દ
વગેરે. હવે તમે એ તો સમજી ગયા હશો કે પેટ સંબન્ધી મોટાભાગના રોગ ખરાબ ખાનપાનને
લીધે આપણા પેટનું સ્વાસ્થ્ય બગાડી નાખતા હોય છે.
તમારી જાણકારી
માટે જણાવી દઈએ કે વધુ તળેલા કે મસાલા વાળા ખોરાક ખાવાથી આપણા પેટમાં ગેસ, એસીડીટી અને કબ્જ જેવી સમસ્યાઓ થવા
લાગતી હોય છે. જેનાથી પરેશાન થઈને તમે ઘણા પ્રકારની દવાઓ ખાતા હોવ છો અથવા ઘણા
ઉપાયો પણ કરતા હોવ છો. છતાં પણ તમને
ઘણીવાર તેનાથી પણ આરામ નથી મળી શકતો. એવામાં આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે
આવા ઘરેલુ ઉપાયો વિશે જેનાથી માત્ર 5 મિનિટમાં જ તમારા પેટ સંબન્ધિ સમસ્યાઓથી
છુટકારો મેળવી શકો છો.
1. રોજના સવારના
સમયે અળધા લીંબુ અને એક ચમચી હળદરને નવશેકા પાણીમાં મિલાવીને તેનું સેવન કરો.
ધ્યાન રાખો કે આ મિશ્રણના સેવનના 1 કલાક સુધી કઈ જ ખાવાનું નહીં રહે.
2. રોજ સવારે
ઉઠીને ખાલી પેટ સફરજનના જ્યુસનું સેવન કરો. સાથે જ તેના અળધા કલાક પછી નવશેકા
પાણીને પીઓ. એવું કરવાથી તમારું પેટ સાફ રહેશે.
3. હર રોજ 3 થી 4
લીટર પાણીનું સેવન જરૂર કરો. પાણી આપણા શરીર માંથી હાનિકારક અને ઝેરીલા તત્વોને
બહાર કાઢવાનું કામ કરે છે, માટે
જેટલું બની શકે તમે દિવસ દરમિયાન પાણી પીધા કરો.
4. હર રોજ કાચા
શાકભાજીઓના જ્યુસનું સેવન કરો. તમે ઈચ્છો તો ગાજર અને ટમેટાનું સેવન પણ કરી શકો
છો. તેનું સેવન કરવાથી આપણા શરીરના ટોક્સિંગ બહાર આવી જાશે માટે તેનું સેવન રોજાના
કરવું ફાયદામાં રહેશે. સાથે જ તેનું સેવન કરવાથી આપણા શરીરમાં કોઈપણ પ્રકારની
બીમારી નથી હોતી.
Comments
Post a Comment