Skip to main content

ફેસબુક ટીપ્સ & ટ્રીક્સ

Facebook-Tips-And-Tricks


50 ફેસબુક ટીપ્સ & ટ્રીક્સ

હાલના સમયમાં ફેસબુક એ સોસીઅલ નેટવર્ક નો રાજા છે. તેના યુઝર રોજ એક કરતા વધારે વાર લોગીન થાય છે અને અલગ અલગ લોકોનો ફેસબુકમાં લોગીન થવા માટેનો આશય પણ અલગ અલગ હોઈ શકે છે, કોઈ ફ્રેન્ડ અને પોતાના સ્ટેટસ અપડેટ માટે તો કોઈ માર્કેટિંગ માટે તો કોઈ નવા સમાચાર માટે તો કોઈ ટાઇમ પાસ કરવા માટે લોગીન થતા હોય છે. તો ઘણા લોકો મોબાઈલથી ૨૪ કલાક ફેસબુક માં ઓનલાઈન રહેતા હોય છે.
અહી એવી ઘણી ટીપ્સ આપેલી છે જેમાંની ઘણી ફેસબુકમાં સમય બચાવનારી તો ઘણી મજા માટે તો ઘણી સિક્યુરીટી માટે તો ઘણી ટ્રીક્સ ની મદદ થી કંઈક નવું કરવા મળશે. આમાંની ઘણી ટીપ્સની તમને ખબર હોઈ શકે છે અને તમે તેનો ઉપયોગ પણ કરતા હો તેવું બને પરંતુ ઘણી ટીપ્સ એવી પણ છે જે થર્ડ પાર્ટી વેબસાઈટ ની મદદથી શક્ય છે અને ઉપયોગી પણ છે.. તો ચાલો જોઈએ:
1. ફેસબુકના સ્ટેટસ અપડેટ અને મેસેજ ને શેડ્યુલ કરો:
ક્યારેક કોઈ કારણસર તમે થોડા દિવસ માટે ફેસબુક માં લોગીન કરી શકો તેમ ના હોય ત્યારે અને તમારે કોઈ ચોક્કસ દિવસે સ્ટેટસ અપડેટ કરવું હોય અથવા કોઈને મેસેજ મોકલવો હોય તો તમે LaterBro નો ઉપયોગ કરી શકો છો.
2. અમુક લોકોથી તમારું ઓનલાઈન સ્ટેટસ છુપાવો
આ ફેસબુકનું બેઝીક ઓપ્શન છે છતાં ઘણા લોકો આનો ઉપયોગ નથી કરતા અથવા આની ખબર નથી હોતી. ફ્રેન્ડસ ના ગ્રુપ માટેનું અલગ લીસ્ટ બનાવો અને દરેક લીસ્ટ કે ગ્રુપ માટે તમારું સ્ટેટસ અપડેટ કરો:
Block-Facebook-Chat
3. કોઈને ફ્રેન્ડ બનાવો પણ તેનું અપડેટ છુપાવીને
ઘણી વખત એવું બને કે તમારે કોઈને ફ્રેન્ડ બનાવવા હોય પરંતુ તેનું અપડેટ કોઈને પહોચે કે કોઈ વાંચે તેવું તમે ઇચ્છતા ના હો ત્યારે નીચે ફોટા માં બતાવેલ પ્રાઈવસી સેટિંગ માં ચેન્જ કરો:

4. સ્ટેટસમાં સિમ્બોલ મુકવા માટે:
તમે ઘણી વખત જોયું હશે કે લોકો સ્ટેટસ માં સિમ્બોલ મુક્ત હોય છે, તમે પણ એવા સિમ્બોલ મૂકી શકો છો. સિમ્બોલ ના લીસ્ટ માટે આ ત્રણ વેબસાઈટ જુઓ
      1. http://fsymbols.com/
      2. http://alt-codes.org/list/
      3. http://www.hongkiat.com/blog/cool-ascii-symbols-get-them-now/
5. તમારા ફેસ્બુકનું સ્ટેટસ વર્ડપ્રેસ બ્લોગમાં બતાવવા માટે:
StatusPress નામનું વર્ડપ્રેસ નું પ્લગીન આ સુવિધા આપે છે. આ પ્લગીન ને ઇન્સ્ટોલ કરો અને જાતે જ જોઈ લો.
6. તમારા સ્ટેટસ ને ફેરવો 3D વર્ડ કલાઉડ માં
Status Analyzer 3D નામની ફેસબુક એપ્લીકેશન થી તમે તમારા સ્ટેટસ નું 3D કલાઉડ બનાવી શકો છો

7. ફાયરફોક્ષ બ્રાઉઝરથી ફેસબુક સ્ટેટસ અપડેટ કરો:
તમે ફેસબુક નું સ્ટેટસ ડાયરેકટ તમારા ફાયરફોક્ષ બ્રાઉઝરથી અપડેટ કરી શકો છો આ બે ફાયરફોક્ષ ના પ્લગીન થી જ.. 1. FireStatus 2. Facebook Toolbar .
8. તમને કોઈ પોક કરે તો ઓટોમેટીક તેમને પોક થાય તેવું સેટિંગ:
દરેક વખતે તમને કોઈ પોક કરે ત્યારે તમને સામે પોક બેક કરવાનો સમય ના હોય તો તમે Facebook AutoPoke નામની ગ્રીસ મંકી સ્ક્રીપ્ટ વાપરી શકો છો જે તમારું આ કામ કરી આપશે.
9. જીમેઇલ થી તમારું સ્ટેટસ અપડેટ કરો:
Facebook Gadget નામનું igoogle ના ગેજેટ ની મદદ થી તમે તમારા જીમેઇલ માં થી ડાયરેક્ટ ફેસબુક નું સ્ટેટસ અપડેટ કરી શકો છો.
10. ફેસબુકથી ડાયરેક્ટ જીમેઇલ એક્સેસ કરો:
Fmail નામનું ગેજેટ તમને ડાયરેક્ટ ફેસબુક માંથી તમારા gmail ને એક્સેસ કરવા ની સુવિધા આપે છે.
11. ફેસબુક ડાયરેક્ટ ડેસ્કટોપથી જ એક્સેસ કરો:
જો તમારે તમારું વેબ બ્રાઉઝર ઓપન કરીને ફેસબુક ઓપન કરવું અને જુદા જુદા ટેબ ઓપન કરવા વગેરે જેવી લાંબી અને સમય બગાડે એવી પ્રોસેસ ના કરવી હોય તો નીચે બતાવેક ફેસબુક ડેસ્કટોપ ક્લાયન્ટ વાપરી શકો છો
  1. Facebook Desktop
  2. Facebooker
  3. Facebook AIR application FaceDesk
  4. Xobni
  5. FBTrayNotify
12. ડેસ્કટોપથી ડાયરેક્ટ ફેસબુક ચેટ એક્સેસ કરો:
જો તમારે માત્ર તમારા ફેસબુક ફ્રેન્ડ જોડે ડેસ્કટોપ પરથી ચેટ જ કરવી હોય તો નીચે બતાવેલ ફેસબુક ચેટ ક્લાયન્ટ વાપરી શકો છો.
  1. Digsby
  2. Gabtastik
  3. adium
13. ફેસબુક ફ્રેન્ડ ના ફોટોનું ફોટો કોલેજ બનાવો:
Photo Collageનામની ફેસબુક એપ્લીકેશન થી તમે તમારા ફેસબુક ના ફ્રેન્ડસ ના ફોટા નું ફોટો કોલેજ બનાવી શકો છો.
14. તમારા વોલ માં ઉંધા અક્ષર લખો:
FlipText થી તમે આ કરી શકો છો.
15. તમારી ફેસબુક પ્રોફાઈલ ને Pirates Page (ચાંચીયાના પેજ) માં ફેરવો:
pirates એટલે કે ચાંચીયા એટલે કે ઈંગ્લીશ ટપોરી ની ભાષા માં તમારા ફેસબુક ની પ્રોફાઈલ ફેરવવા માટે તમારા ફેસબુક ની ભાષા બદલવા માટે ના ઓપ્શન માં English(Pirate) ભાષા પસંદ કરો અને બની જાઓ ચાંચીયા…
16. ફ્લીકરના ફોટો ફેસબુકમાં અપલોડ અને શેર કરવા માટે:
Flickr2Facebook પ્લગીન ની મદદ થી તમે આ કરી શકો છો.
17. ફેસબુક પેજ ને ફેસબુક વગર જ અપડેટ કરો:
Ping.FM નામની સર્વિસ ની મદદ થી ફેસબુક ઓપન કાર્ય વગર જ ફેસબુક, ટ્વીટર જેવી સોસીઅલ વેબસાઈટ ને એક્સેસ કરી શકાય છે.
18. ફેસબુકના વિડીઓ ડાઉનલોડ કરવા માટે:
ફેસબુક શેર કરાયેલા વિડીઓનું ખુબજ વિશાલ કલેક્શન ધરાવે છે. જો તમે એ વિડીઓ તમારી હાર્ડડિસ્ક માં ડાઉનલોડ કરવા ઇચ્છતા હો તો DownFacebook.com ઉપયોગ કરો.
19. તમારી ફેસબુક પ્રોફાઈલમાં સિલેક્ટેડ ફ્રેન્ડ જ ફ્રેન્ડલીસ્ટમાં બતાવવા માટે:
જો તમે એવું ઇચ્છતા હો કે તમારે તમારા ફ્રેન્ડલીસ્ટ માં અમુક જ ફ્રેન્ડ બતાવવા છે તો તમારા ફ્રેન્ડ બોક્ષ પર એડિટ માટે પેન્સિલ ની નિશાની આપેલી છે(નીચે નો ફોટો જુઓ) તેના પર ક્લિક કરો અને “Always show these friends” ની નીચે ટેક્ષ્ટ બોક્ષ માં તમારા ફ્રેન્ડ નું નામ ટાઇપ કરી અને સિલેક્ટ કરો. બસ, હવે તમે જે ફ્રેન્ડ સિલેક્ટ કર્યાં છે તે જ દેખાશે.
facebook-friends-setting
20. તમારા બ્લોગ ના પોસ્ટને ઓટોમેટીક ફેસબુક ના પેજ માં કે વોલ માં બતાવવા માટે:
આના માટે બે જાણીતા પ્લગીન અવેલેબલ છે. જો તમે વર્ડપ્રેસ યુઝર છો તો તમે WordBookપ્લગીન વાપરી શકો છો અને બીજું કોઈ બ્લોગ પ્લેટફોર્મ વાપરતા હો તો Networked બ્લોગ્સ નામનું પ્લગીન વાપરી શકો છો.
21. જુઓ ફેસ્બુકને ટ્વીટર સ્ટાઈલથી:
જો તમે ટ્વીટર ના ફેન હો અને ફેસબુક ને પણ ટ્વીટર સ્ટાઈલમાં જોવા ઇચ્છતા હો તો આ ગ્રીસ મંકી સ્ક્રીપ્ટ ચેક કરો – Facebook Twitter Style
22. ફેસબુક ફ્રેન્ડસ ને ટ્વીટરમાં ઈમ્પોર્ટ કરવા માટે:
Friend Lynxએપ્લીકેશન થી તમે આ કરી શકો છો.
23. ટ્વીટર માં ફેસ્બુકનું અને ફેસબુકમાં ટ્વીટરના અપડેટ જોવા માટે:
Twitter App for Facebook એપ્લીકેશન થી ફેસબુક માં જ તમે કરેલી ટ્વીટસ અપડેટ કરી શકો છો.
24. વર્સ્ટ(બકવાસ) પ્રોફાઈલ ટ્રીક:
આ એક એવી ટ્રીક છે કે જ્યાં તમે એવું લખો કે ફેસબુક ની સૌથી ગંદી કે બકવાસ પ્રોફાઈલ જોવા માટે અહી ક્લિક કરો અને લીંક માં આ લીંક મુકો – http://facebook.com/profile.php?=73322363 અને જયારે તમારા ફ્રેન્ડ ત્યાં ક્લિક કરશે તો તેની જ પ્રોફાઈલ ખુલશે.
25. વર્સ્ટ(બકવાસ) પ્રોફાઈલ ટ્રીક:
આ એક એવી ટ્રીક છે કે જ્યાં તમે એવું લખો કે ફેસબુક ની સૌથી ગંદી કે બકવાસ પ્રોફાઈલ જોવા માટે અહી ક્લિક કરો અને લીંક માં આ લીંક મુકો – http://facebook.com/profile.php?=73322363 અને જયારે તમારા ફ્રેન્ડ ત્યાં ક્લિક કરશે તો તેની જ પ્રોફાઈલ ખુલશે.
26. આઉટલુક માંથી ફેસબુક એક્સેસ કરો:
ફેસબુક હવે તો દરેક જગ્યાએ થી એક્સેસ કરી શકાય છે. અહી આપણે જોઈએ માઈક્રોસોફ્ટ આઉટલુક માંથી ફેસબુક કઈ રીતે એક્સેસ કરાય અને આ વધારે ઉપયોગી છે જયારે કોલેજ કે બીજી કોઈ એવી જગ્યાએ જ્યાંથી ફેસબુક બંધ કરેલું હોય. FBLookનામના આ પ્લગીન ટ્રાય કરો.
27. ફેસબુક માટે ના કીબોર્ડ શોર્ટકટ:
Internet Explorer :
Alt-1 – Enter – Home page;
Alt-2- Enter – your profile;
Alt-3- Enter – view Friend requests;
Alt-M- Enter – a new message;
Alt-Enter – Search box.
For Firefox Alt ની જગ્યા એ “Alt+ Shift”
28. ફેસબુકની જાહેરાતો હટાવવા માટે:
જો તમે ફેસબુક ની સાઈડ માં આવતી એડ થી કંટાળી ગયા હો અથવા કોઈ પણ જાહેરાત તમારા ફેસબુક વોલ માં જોવા ન માંગતા હો તો Script link Grease Monkey Script from UserScripts ટ્રાય કરો અથવા Firefox plugin AdBlock Plus ટ્રાય કરો
29. તમારા ફેસબુક પ્રોફાઈલ કે પેજ ને મનગમતું નામ આપો:
http://www.facebook.com/username અહી ક્લિક કરવાથી તમે તમારું ફેસબુક ની યુઆરએલ ની પાછળ તમારું નામ જોડી ને યાદ રહે તેવી રીતે સિલેક્ટ કરી શકો છો જેમ કે ટહુકાર ની પ્રોફાઈલ ની યુઆરએલ છે www.fesebook.com/tahukar
30. ફેસબુકના સ્ટેટસ અપડેટ ને ટેક્ષ્ટ કે RSS દ્વારા એક્ષ્પોર્ટ કરો:
facebook.com/notifications આ લીંક દ્વારા તમે નક્કી કરી શકો છો કે તમારા અપડેટ ને કેવી રીતે મેનેજ કરવા છે.
31. આઉટલુકમાં તમારા ફેસબુક ફ્રેન્ડ ના ફોટો સિંક કરો:
OutSync આ એક ફ્રી એપ્લીકેશન છે જેનાથી તમે ફેસબુક ફ્રેન્ડ ના ફોટા આઉટલુક ના મેચિંગ કોન્ટેક્ટ સાથે સિંક કરી આપે છે.
32. તમારા ફેસબુક પેજ ને કસ્ટમાઈઝ કરો:
FBML નામની ફેસબુક એપ્લીકેશન થી તમે તમારું ફેસબુક પેજ ને કસ્ટમાઈઝ કરી શકો છો.
33. ફેસબુક ઇવેન્ટ ને ગૂગલ કેલેન્ડર માં એક્ષ્પોર્ટ કરો:
Facebook to Google Calendar નામની script થી તમે ફેસબુક ઇવેન્ટ ને ગૂગલ કેલેન્ડર માં એક્ષ્પોર્ટ કરી શકો છો.
34. પિકાસા માંથી તમારા ફેસબુકમાં ફોટો અપલોડ કરો:
an uploader app for Facebook. આ ફેસબુક એપ્લીકેશન થી તમે ફોટા ને અપલોડ કરી શકો છો અને અપલોડ કરતા પહેલા રીસાઈઝ કરી શકો છો તેમજ કેપ્શન પણ આપી શકો છો.
35. તમારા ફેસબુક ફ્રેન્ડસ અને કોન્ટેક્ટ ને csv ફાઈલ માં એક્ષ્પોર્ટ કરો:
Yahoo Address આ લીંકથી તમે તમારા યાહુ ના અડ્રેસ બુક માં પહોચી જશો. ત્યાંથી તમે ફેસબુક ના ફ્રેન્ડ અને કોન્ટેક્ટ ઈમ્પોર્ટ કરી અને csv માં એક્ષ્પોર્ટ કરી શકો છો.

36. સીલેકટેડ ટ્વીટસ ને ફેસબુક સ્ટેટસ તરીકે અપડેટ કરો:
selectivetwitter/ આ લીંક ની એપ્લીકેશન ને લીંક કાર્ય પછી તમે ટ્વીટરમાં કોઈ પણ ટ્વીટસ ની પાછળ #FB લખશો તો તે ફેસબુક માં અપડેટ થઇ જશે.
37. ફેસબુક ચેટ સ્માઇલી:
facebook-chat-emoticons/ આ લીંક પર ક્લિક કરવાથી તમને ફેસબુક ચેટ સ્માઇલી મળશે.
38. ફેસ્બુકનું અપડેટ સમરી ઈમેઈલ માં મળવો:
nutshellmail આ ફ્રી સર્વિસ છે જે તમને ફેસબુક ની સમરી ઈમેઈલ માં મોકલશે.
39. ફેસબુક સ્ટેટસ sms થી અપડેટ કરો:
ફેસબુક માં લોગીન થાઓ : હવે Account પર ક્લિક કરો અને Account Settings પર ક્લિક કરો અને Mobile Tab પર ક્લિક કરો
“Register for Facebook Mobile Texts” પર ક્લિક કરો અને તમારી બધી વિગત ભરી દો
“Register for Facebook Mobile Texts” પર ક્લિક કરો અને તમારી બધી વિગત ભરી દો
હવે તમારા મોબાઈલ પર કન્ફર્મેશન નો કોડ આવશે તે કોડ ટેક્ષ્ટ બોક્ષ માં લખો અને હવેથી તમે ફેસબુક નું સ્ટેટસ અપડેટ કરી શકશો sms થી..
39. તમારા મોબાઈલ માટે ફેસબુક એપ ડાઉનલોડ કરો:
m.facebook.com તમારા મોબાઈલ પરથી આ લીંક ઓપન કરો અને તમને એક્સેસ કરવા મળશે ફેસબુક નું મોબાઈલ વર્ઝન.
40. તમારા ફેસબુક ફ્રેન્ડ નું ડીટેલ સ્ટેટેસ્ટીક મેળવો:
Socialistics આ એવી એપ્લીકેશન છે જે તમારા ફેસબુક ફ્રેન્ડ ની વિગતો ગ્રાફ સાથે આપશે અને તમારા રીલેશન લોકો સાથે કેવા છે તેનું અનાલીસીસ પણ.

41. ફોટો અને વિડીઓ ઈમેઈલ થી અપડેટ કરો:
facebook.com/mobile આ લીંક પર ક્લિક કરો અને તમને જે ઈમેઈલ અડ્રેસ આપે તેના પર ઈમેઈલ કરવાથી તમારા ફોટો અને વીડિઓ ડાયરેક્ટ તમારા ઈમેઈલ થી ફેસબુક પર અપડેટ થઇ શકશે.
42. ફેસબુક પ્રોફાઈલ નો કલર ચેન્જ કરો:
43. ટ્વીટર માં તમારા ફેસબુક ફ્રેન્ડસ શોધો:
twitter’s find friends tool એક વખત તમારા બધા ફ્રેન્ડ ને એક્ષ્પોર્ટ કર્યા પછી આ ટૂલ પર તમે તેને ઈમ્પોર્ટ કરી અને ટ્વીટર પર તમારા ફેસબુક ફ્રેન્ડ સાથે કનેક્ટ થઇ શકશો.
44. તમારા ફ્રેન્ડસ ને તમારી સાથે રાખો હમેશા.. જેવી રીતે તમે વેબ સર્ફ કરો છો:
www.flock.com આ લીંક પર ક્લિક કરો.
45. ફેસબુક ને ઓટો કલરાઈઝ કરો:
આ સ્ક્રીપ્ટ ની મદદ થી તમે ફેસબુક પ્રોફાઈલ ને કસ્ટમ કલર આપી શકશો.
46. ઘણા જાણીતા ફેસબુક ના ફીચર્સ મેળવો:
FBookFriendMenu ની મદદ થી તમે ALT પ્રેસ કરી ને કોઈપણ પ્રોફાઈલ કે ફોટા પર ક્લિક કરી ને પોક, મેસેજ કે આલ્બમ જોવો વગેરે કોમન ટાસ્ક કરી શકો છો.
47. ગૂગલ રીડરમાં ફેસબુક શેર બટન મુકો:
Greasemonkey script આ ગ્રીસ મંકી સ્ક્રીપ્ટ થી તમે ગૂગલ રીડર માં પણ ફેશ્બુક શેર ની બટન મૂકી શકશો. પરંતુ આના માટે ગ્રીસ મંકી ફાયરફોક્ષ માં ઇન્સ્ટોલ હોવું જોઈએ.
48. એડવાન્સ ફેસબુક સર્ચ:
facebook.com/help આપણે જાણીએ છીએ કે ફેસબુક નું સર્ચ એન્જીન કેવું પાવરફૂલ છે. એમાં ઘણા બધા એડવાન્સ ઓપ્શન છે જેની કદાચ આપણને ખ્યાલ પણ ના હોય. અહી એવું બધું જ લીસ્ટ મળી જશે.
49. સુપરલેટીવ એપ ફોર ફન:
facebook.com/superlatives અહી ક્લિક કરો.
50. ફેસબુક એપ ડિરેક્ટરી:
the facebook app directory આ લીસ્ટ માં હજારો ફેસબુક એપ્લીકેશન્સ ફેસબુક દ્વારા રેકમેંડ કરવામાં આવી છે.
તમને આનાથી વિશેષ જાણકારી હોય તો કોમેન્ટ્સમાં ચોક્કસ શેર કરો જેથી વાચકોને પણ તેનો લાભ મળે. અને કોઈ સવાલ હોય તો ચોક્કસથી કોમેન્ટ્સમાં પૂછી શકો છો. આપનો અભિપ્રાય/પ્રતિભાવ ચોક્કસ જણાવો. આપ tweet, Google, Facebook પર Share અને Like પણ કરી શકો છો.

Copy pest form :- http://tahukar.com/technology/facebook-tips-and-tricks/

Comments

Popular Posts

Calendar 2014 Gujarati (ગુજરાતી કેલેન્ડર-૨૦૧૪ )

Calendar 2014 Gujarati ગુજરાતી કેલેન્ડર ૨૦૧૪  (Source :- http://www.bhujmandir.org/pages/calendar-aug-2013-dec-2014 ) To Save Right Click Mouse On Month "Save Target As"  May - 2014 June - 2014 July - 2014 August - 2014 December - 2013 September - 2014 January - 2014 October - 2014 February - 2014 November - 2014 March - 2014 December - 2014 April - 2014       

Jan Gan Man | જન ગણ મન અધિનાયક જય હે

H A P P Y I N D E P E N D E N C E D A Y જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા...ગીત દેશનું રાષ્ટ્રગીત છે. જેનો એક એક શબ્દ દેશ ભક્તિથી છલોછલ છે. નોબૅલ પારિતોષિક વિજેતા રવીન્‍દ્રનાથ ટાગોર રચીત બંગાળી ભાષાની કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતના રાષ્ટ્રગીત તરીકે અપનાવાયેલ છે. આ ગીત પ્રથમ વાર ડિસેમ્‍બર 28, 1911 ના દિવસે ઇંડિયા નેશનલ કૉંગ્રેસની સભામાં ગવાયેલ અને 2 જાન્‍યુઆરી , 1947 ના દિવસે ગણતંત્ર માં રાષ્ટ્રગીત તરીકે સમ્‍માનિત કરાયું જન ગણ મન અધિનાયક જય હે , ભારત ભાગ્‍યવિધાતા  પંજાબ સિન્‍ધુ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્‍કલ બંગ , વિંધ્‍ય હિમાચલ યમુના ગંગા ઉચ્‍છલ જલધિ તરંગ , તવ શુભ નામે જાગે , તવ શુભ આશીષ માંગે , ગાહે તવ જયગાથા જન ગણ મંગલદાયક જય હે , ભારત ભાગ્‍યવિધાતા , જય હે... જય હે... જય હે... જય જય જય જય હે! અધિકૃત રીતે રાષ્ટ્રગીતને બાવન (52) સેકંડમાં ગાવામાં આવે છે. ક્‍યારેક પહેલી તથા છેલ્લી કડી ને 20 સેકંડના ગાળામાં પણ ગાવામાં આવે છે.

શ્રી સત્યનારાયણ કથા | Styanarayn ni katha

સજ્જનો!  એક સમયની વાત છે. નૈમિષારણ્ય તીર્થ ક્ષેત્રમાં શૌનક વગેરે ઋષીઓ ભેગા થયા હતા. તે સમયે પુરાણો તથા મહાભારતના રચયીતા શ્રી વ્યાસ મુનિના પ્રધાન શિષ્ય સુતજી પણ ત્યાં વિરાજમાન હતા. શૌનક વગેરે ઋષિઓએ શ્રી સુતજીને પુછ્યું કે હે મહામુનિ! વ્રત અથવા તપથી કયું વાંછિત ફળ પ્રાપ્ત થાય છે તે આપ અમને સમજાવીને કહેવાની કૃપા કરો. શ્રી સુતજીએ કહ્યું, એક વાર આજ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો. એનો જે ઉત્તર ભગવાનેઆપ્યો હતો તે જ કથા હું તમને સંભળાવું છું. એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકમાં ફરનાર યોગીરાજ નારદજી ફરતા ફરતા મૃત્યુ લોકમાં આવ્યા. ત્યાં એમણે ઘણા લોકોને પોત પોતાના પૂર્વ જન્મનાં કર્મ અનુસાર અનેક પ્રકારનાં દુ:ખો ભોગવતાં જોયાં. “એવો કયો ઉપાય છે કે જેનાથી લોકોનાં આ દુ:ખો દૂર થઈ શકે” એવું વિચારી યોગીરાજ નારદજી વિષ્ણુ લોકમાં ગયા. ત્યાં શંખ, ચક્ર, ગદા, પદ્મ અને વનમાલા ધારણ કરનાર શુક્લવર્ણ ચતુર્ભૂજ શ્રી વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા. મન-વાણીથી પર, આદિ, મધ્ય અને અંત રહિત, અનંત શક્તિવાળા, સર્વના મૂળ કારણરૂપ, નિર્ગુણ છતાં ગુણાત્મા, ભક્તોનાં દુઃખો દૂર કરનાર તે દેવોન...

Dalwada Gujarati recipe | Dalwada Gujarati recipe | દાળવડા

આ રીતે બનાવશો તો એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનશે દાળવડા શિયાળો હોય કે ચોમાસુ , ગુજરાતીઓ દાળવડા ખાવાનું બહાનુ જ શોધતા હોય છે. સારા મૂડમાં રોડ સાઈડ નાસ્તો કરવાનું મન થાય તો ગુજરાતીઓના મોઢામાં પહેલુ નામ દાળવડાનું જ આવે. ઘરે પણ આદુવાળી ચા કે લીલી ચટણી સાથે દાળવડા ખાવાની મજા પડી જાય. ઘરે પણ તમે સોફ્ટ અને ટેસ્ટી દાળવડા બનાવવા માંગતા હોવ તો આ રહી રેસિપી. ü   3 વ્યક્તિ માટે દાળવડા બનાવવા માટે તમારે અંદાજે નીચે મુજબની સામગ્રી જોઈશે ü   1 કપ મગની દાળ (તમે અડધો કપ મગની દાળ અને અડધો કપ અડદની દાળ પણ લઈ શકો) . ü   1 કે 2 લીલા મરચા . ü   અડધા ઈંચ જેટલુ આદુ ઝીણુ સમારેલુ . ü   ચપટી હીંગ . ü   1 મોટી ચમચી મરી . ü   1 મોટી ચમચી ધાણા . ü   જરૂર પ્રમાણે પાણી . ü   સ્વાદાનુસાર નમક . ü   તળવા માટે તેલ . કેટલો સમય પલાળવી દાળ ? મગની દાળના વડા બનાવવા હોય તો ઓછામાં ઓછા ત્રણથી ચાર કલાક દાળ પલાળવી. પણ અડદની દાળને વધુ સમય લાગે છે. આથી અડદની દાળ હોય તો પાંચથી છ કલાક કે આખી રાત દાળ પલાળી રાખવી. ખીરુ બનાવવાની રી...

Neem Tree - લીમડો - સ્વાદ માં કડવો અને ગુણમાં મીઠો એવા લીમડો

Neem Tree -   લીમડો - સ્વાદ માં કડવો અને ગુણમાં મીઠો એવા લીમડો Neem Tree ચૈત્રી દનૈયા અને વૈશાખી વાયરામાં લીમડાની શીતળ છાયા અત્‍યાધુનીક કં ૫ નીના એસી કરતા વધુ શીતળતા આપે છે. ઉનાળાની બપોરે ગામના ગોંદરે ઢોલીયો ઢાળીને સુતા વડિલો માટે લીમડો નેચરલ એસીનું કામ કરે છે. આવા આ લીમડાનું શાસ્ત્રીય નામ એજાડીરેક્‍ટા ઇન્‍ડીકા છે. આ ૫ ણાં દેશમાં દરેક સ્‍થળે લીમડો જોવા મળે છે કારણ તેનું મુળ વતન જ દક્ષિણ એશિયા છે. ધન્‍વંતરી નિદ્યૂંટકે લીમડાની ત્રણ જાત વર્ણવી છે. ( ૧ ) લીમડા અથવા કડવો લીમડો ( ૨ ) બકમ લીમડો અને ( ૩ ) મીઠો લીમડો જેમાં પ્રથમ બન્‍ને એક કુળના છે જયારે મીઠો લીમડો લીંબુના કુળનો છે. ઉનાળાની બપોરે શીતળ છાંયડો આપતો લીમડો ઘર આંગણાનું ઉત્તમ ઔષધ છે એટલું જ નહિં લીમડો માતાના ધાવણની જેમ નિર્દોષ છે. લીમડો   ૧૦૦   થી   ૧૨૫   જેટલા કિટકો તથા વનસ્‍પતિજન્‍ય જીવાણુંઓને કાબુમાં રાખી શકે છે. લીમડો જીવાણું ,   વિષાણું અને મધુપ્રમેહ વિરોધી ગુણો ધરાવે છે. ચૈત્ર માસમાં રોજ સવારે લીમડાનો મ્‍હોર કે પાનને વાટી પીવાથી બારેમાસ તાવ આવતો નથી તે વિધાનમાં ઘણું વજુદ છ...

દુનિયાભરની વાનગીઓ આપણી ભાષામાં…

દુનિયાભરની વાનગીઓ આપણી ભાષામાં…     અનુક્રમણિકા અ અડદિયા આ આદુપાક આલૂ સેવ ઈ ઈદડા ઈન્સ્ટન્ટ રબડી ઉ ઉપમા એ એગલેસ ચોકલેટ સ્પન્જ કેક ઓ ઓટ એન્ડ રેઝિન કૂકીઝ્ ક કચોરી કાજુ કતરી કાશ્મીરી પુલાવ કેબૅજ પનીર કોન કોફતા કરી કોબી પાલકના મુઠીયા ખ ખાંડવી (પાટવડી) ગ ગાજરનો હલવો ગ્રીન ફ્રુટ મઠો ઘ ઘૂઘરા ચ ચકરી ચટણી - સેવ - દહીંપુરી ચટપટા પરાઠા ચટપટી ભેળ ચોકો કોકો રોલ્સ જ જલેબી અને પાપડી ગાંઠીયા ટ ટમેટો સૂપ ઢ ઢોકળા - ગુજરાતની સ્પેશિયાલિટિ ઢોસા ત ત્રણ પડવાળી ઘારી દ દહીંવડા દાબેલી દાલ બાટી દાલમખની દાળવડા દૂધીના કોફતા વીથ કાજૂ કરી ન નાયલોન ખમણ ન્યુટ્રિશીયસ વૅજીટેબલ ખીચડી... પ પંજાબી છોલે પનીર વેજ મસાલા પાલક મગદાળના પરાઠા પૌંઆનો ચેવડો ફ ફણગાવેલા ઘઉં અને કોબીજનો પુલાવ ફાડા લાપસી બ બફવડા બૅક્ડ સ્પેગેટિ વીથ પાઈનેપલ ભ ભરેલા મસાલા ભીંડા ભરેલા રવૈયા બટાકા મ મકાઈની ખાંડવી મગની દાળ -સાબુદાણાની ઉપમા મગની દાળના ચીલા મજેદાર પાતરા મસાલા કોર્ન મસાલા મગ મિક્સ દાળ હાંડવો મોહનથાળ ...

અંબોઈ - પિચોટી ખસી જ્યાં તો ...

અમ્બોઈ ખસી ગઈ પિચોટી-અંબોઈ પિચોટી ખસી જતી નાભી ખસી જાય (પેચુટી પડે) તો દર્દીને ચત્તો સુવડાવી નાભીની ચારે બાજુ સુકાં આમળાંનો લોટ આદુનો રસ મેળવી બાંધી દેવો. બે કલાક ચત્તો સુવડાવી રાખવો. દીવસમાં બે વાર આ પ્રમાણે કરવું અને મગની દાળની ખીચડી સીવાય કશું ન આપવું. દીવસમાં એકવાર આદુનો રસ આપવો. મોગરાના પાંદડાનો રસ દુધમાં મેળવી પીવાથી પીચોટી ખસવાથી ખુબ ઝાડા થઈ ગયા હોય તો તે મટે છે. પેચોટી ને દ.ગુજરાત માં અમ્બોઈ કહે છે. દૂંટી પર દીવો મુકીને લોટો મુકીને પ્રયોગ પણ સફળ છે. પેટ ચૉળવાં કરતાં આ કરવું સારુ છે પોટલીની દિવેટ પર ઘી ચોપડી ,  તેનો દીવડો બનાવતા. એને પ્રગટાવી ,  એ સળગતો દીવડો પેટ પર મૂકાતો. એની ઊપર પેલો લોટો એનું મોં નીચું રાખી ,  થોડોક અદ્ધર એક બે મિનીટ માટે ,  ઝાલી રખાતો.   આથી દીવડામાંથી નીકળતો ગરમ વાયુ લોટામાં ભરાતો. લોટો પણ ઠીક ઠીક ગરમ થઈ જતો. થોડીક વાર પછી ,  એ લોટાની ધાર દબાણ સાથે પેટ પર તેઓ મૂકતા. થોડી વારે દીવો ઓલવાઈ જતો અને લોટામાં પૂરાયેલો વાયુ ઠંડો પડતાં સંકોચાતો ;  અને લોટો પેટ સાથે સજ્જડ ચોંટી જતો. ડુંટીની નીચેનો પેટનો ભાગ અમળા...

શ્રીખંડ રેસીપી | Shrikhand recipe

શ્રીખંડ રેસીપી |  શ્રીખંડ બનાવવા ની રીત | શ્રીખંડ બનાવવા ની રેસીપી | SHRIKHAND BANAVANI RIT   આજે આપણે શ્રીખંડ બનાવવાની રીત શીખીશું. જ્યારે ઉનાળો આવે છે , ત્યારે આપણને ઠંડા વાનગીઓ , જ્યુસ , શરબત અથવા ઠંડા પીણા ખાવાનું ખૂબ ગમે છે , ઠંડા મીઠાઈઓમાંની એક છે શ્રીખંડ , જે ઉનાળામાં દરેક લગ્ન અથવા પ્રસંગમાં જોવા મળે છે , તો ચાલો આજે બનાવીએ શ્રીખંડની રેસીપી , એક ખૂબ જ સ્વાદિષ્ટ. અને શ્રીખંડના ઘરની સ્વાદિષ્ટ ઠંડી વાનગી - શ્રીખંડ આવો જાણીએ કેવી રીતે બનાવવી રેસીપી   સાધનસામગ્રી ·          1 તપેલી શ્રીખંડ બનાવવા જરૂરી સામગ્રી | shrikhand recipe ingredients ·          3  કપ   દહીં ·          ¾  કપ   પીસેલી ખાંડ ·            2-3  ચમચી   કાજુની કતરણ,  પિસ્તાની કતરણ,  બદામની કતરણ ·           ¼  ચમચી   એલચી પાઉડર ·          ...

Gujarati Calendar 2023 PDF Download | ગુજરાતી પંચાંગ કૅલેન્ડર 2023

Gujarati Calendar 2023 PDF Download | ગુજરાતી પંચાંગ કૅલેન્ડર 2023 Gujarati Calendar 2023  ( ગુજરાતી કેલેન્ડર 2023 ) is the most famous and best Gujarati panchang (ગુજરાતી પંચાંગ 2023) for Gujarati speaking communities. With the help of this calendar, you can check Gujarati holidays, auspicious moments, wedding dates, naming dates, vehicle purchase dates and all shubh muhurat related to you work. There are also have details of months, week, days, karan, yog, tithi, nakshatra, amavasya, rahu kaal, kundli and more. In Hinduism, there are fasts and festivals are coming in every month. As the year changes, the curiosity of the people to know about the fast coming in the new year increases. With the new year, a new calendar also takes its place on the walls of the house. So does the curiosity of people of all faiths. In Gujarati Almanac 2023, you will find Gujarati tithi, public and banking holidays, vrat Katha, vinchundo, panchak, Lagna Gun Milan with choghadiya table. If you are also ...

ખીલના ઘરેલું ઉપચાર

તુલસીના પાનના રસમાં લીંબુનો રસ અથવા આદુનો રસ ઉમેરી મોઢા પર લગાડવાથી અને સુકાઈ જાય પછી પાણીથી ધોઈ નાખવાથી મોઢા પરના કળા ડાઘ માટે છે. રાત્રે સુતી વખતે ગરમ પાણીમાં મોઢું ધોવું, પછી ચારોળીને દૂધમાં ઘસી લેપ બનાવી મોઢા પર લગાવી સુઈ જવું, સવારના સાબુથી મો ધોવું. આ પ્રયોગથી ખીલ મટે છે. નાળીયેરનું દૂધ કાળીજીરી સાથે મેળવી - લસોટી ખીલ પર લગાડવાથી ખીલ મટે છે. જાંબુના થાલીયાનો રસ પાણીમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે. નારંગીની છાલ મો પર ઘસવાથી ખીલ મટે છે. પાકા તમેતાને કાપીને તેની ચીર ખીલ પર ધીરે ધીરે લગાડીને થોડી વાર સુકાવા દો ત્યાર બાદ સહેજ ગરમ પાણીથી સાફ કરવાથી ખીલ મટે છે. ગરમ પાણીની તપેલી માં રૂમાલનો ટુકડો ભીંજવીને નીચોવી તેને મોઢા પર સાધારણ ગરમ હોય ત્યારે મુકવાથી ખીલ મટે છે. મૂળના પાનનો રસ મો પર ચોપડવાથી અઠવાડિયામાં ખીલ મટે છે. દુધની મલાઈ સાથે મીંઢળ ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે. જાયફળને દુધની મલાઈમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે. કાચા પપૈયાને કાપવાથી જે દૂધ જેવું પ્રવાહી નીકળે તે ખીલ પર દરરોજ થોડા દિવસ લગાડવાથી ખીલ કાયમ મટે જડમૂળ થી માટી જશે. ખુબ પાકી ગયેલા પપૈયા...